સમાચાર

બેંગલુરુ સ્ટેમ્પેડ કેસમાં કર્ણાટક સરકારે RCB અને KSCA સામે ફોજદારી કેસ ચલાવવાની મંજૂરી આપી. 11ના મોત, 33 ઘાયલ. પોલીસ અધિકારી પર પણ કાર્યવાહી.