News
વિશ્વ સિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું હતું.
પરંતુ, હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.9 થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષા ...
એરિક ગારસેટ્ટીએ કહ્યું હતું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવું એ ઉલ્લંઘન નહોતું અને તેમાં કંઈ ખોટું નહોતું, તે વાસ્તવમાં ...
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ...
નિખિલ કામથે કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં, એઆઈ વર્તમાન નોકરીઓમાંથી લગભગ 80 ટકા નોકરીઓ પર કબજો કરશે. તેમણે વધુમાં કહ્યું કે ...
જામનગરમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને બે દિવસની વાર છે ત્યાં બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે, જેમાં નાના બાળકો ...
ગઈકાલે જાપાનના ઇસેસાકીમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ અગાઉના સૌથી વધુ તાપમાન 41.2 ...
તેમણે કહ્યું હતું કે તેમના પુત્રના દુશ્મનો તેમના મૃત્યુ પછી પણ તેમને શાંતિથી જીવવા દેતા નથી. તમને જણાવી દઈએ કે સિદ્ધુ ...
ખંભાળીયા-જામનગર હાઇવે પર બાઇકની આડે કુતરૂ આવતા સર્જાયેલા અકસ્માતમાં જીવાપર ગામના યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.
સુનીલ દર્શને કહ્યું, 'ઘણી વખત કલાકારો ખોટી ધારણાઓ કરે છે. તે દિવસોમાં, નકારાત્મક ભૂમિકાઓ વેમ્પ જેવી જ માનવામાં આવતી હતી.
ધ્રોલના ધરમપુરમાં તાજેતરમાં જ એલસીબીએ ક્ધટેનરમાં દારૂનુ કટીંગ કરનારા શખ્સોને પકડી જંગી જથ્થો ઝડપી લીધો હતો, જે બનાવ તાજો છે ...
જામનગર શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ બાદ કેટલાક સ્થળોએ પાણીના ખાબોચીયા ભરાયા છે જેમાં ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતાં ડેન્ગ્યુએ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results