સમાચાર

Sweida Druze And Bedouin Clash: ઇઝરાયલ અને સીરિયા ભીષણ સંઘર્ષ બાદ સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. આ મામલે સીરિયામાં અમેરિકી દૂત ટોમ બેરકે જાણકારી આપી છે.